Not Set/ કેવી જશે આપની 12/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 12 ડિસેમ્બર, ગુરૂવાર (ભાગ્યાંક – 9 ) તિથિ માગશર સુદ પૂનમ રાશિ વૃષભ (બ, વ, ઉ) નક્ષત્ર મૃગશીર્ષ ( ઓમ્ ચંદ્રમસે નમઃ) યોગ સાધ્ય કરણ બવ દિન મહિમા – બહુચરાજીમાં મેળો મીઠાનું દાન કરવું રાહુકાલ – બપોરે 1.30 થી 3.00 લાભ ચોઘડીયું – બપોરે 12.33 થી 1.55 મેષ (અ,લ,ઈ) – નાણાંકીય આયોજન રહે […]

Uncategorized
  • પંચાગ
તારીખ 12 ડિસેમ્બર, ગુરૂવાર (ભાગ્યાંક – 9 )
તિથિ માગશર સુદ પૂનમ
રાશિ વૃષભ (બ, વ, ઉ)
નક્ષત્ર મૃગશીર્ષ ( ઓમ્ ચંદ્રમસે નમઃ)
યોગ સાધ્ય
કરણ બવ

દિન મહિમા –

  • બહુચરાજીમાં મેળો
  • મીઠાનું દાન કરવું
  • રાહુકાલ – બપોરે 1.30 થી 3.00
  • લાભ ચોઘડીયું – બપોરે 12.33 થી 1.55

મેષ (અ,લ,ઈ) –

  • નાણાંકીય આયોજન રહે
  • આત્મવિશ્વાસ વધે
  • કાર્ય બોજ રહેશે
  • વાહનમાં વધુ ફરવાનું છે
  • પોલીસ કર્મચારીઓ માટે લાભ

વૃષભ (બ,વ,ઉ) –

  • બીજા માટે કાર્ય કરવું પડે
  • આરોગ્ય જાળવવું
  • લેખનકાર્ય વધુ રહે
  • નોકરીમાં આવક
  • ભાડાની આવક વધે

મિથુન (ક,છ,ઘ) –

  • લાંબાગાળાના આયોજન
  • વિચારશીલ થઈ જાવ
  • નોકરીમાં થોડી મુશ્કેલી
  • આરોગ્ય જાળવજો
  • પેટની બિમારીથી સાચવજો

કર્ક (ડ,હ) –

  • મિત્રો માટે ખર્ચ થાય
  • આરોગ્ય જાળવજો
  • કોર્ટકચેરીથી સાવધાન
  • લાભના યોગ પ્રબળ છે
  • મિટીંગ સફળ રહે

સિંહ (મ,ટ) –

  • સત્ત્વશીલ થશો
  • વડીલોની સેવા થશે
  • ટેરીટેબલ ટ્રસ્ટના કાર્યો થાય
  • વેપારમાં નબળાઈ જણાય
  • ધીરજ રાખવી

કન્યા (પ,ઠ,ણ) –

  • શુભ કાર્યો થાય
  • લગ્નસમારંભમાં જવાનું થાય
  • વેપારમાં આવક થશે
  • કાર્યો વધુ સારા થાય
  • આનંદમાં દિવસ પસાર થાય

તુલા (ર,ત) –

  • વેપારમાં નવી તક મળે
  • ધનપ્રાપ્તિ થશે
  • પરિવારમાં આનંદ રહે
  • ભાષા ઉત્તમ રહે
  • આપના દ્વારા કાર્ય સિદ્ધ થશે

વૃશ્ચિક (ન,ય) –

  • ભાગ્ય બહુ મજબૂત છે
  • આજે ભાગ્ય સાથ આપે
  • પરદેશના કાર્યો થશે
  • જમીનથી લાભ થશે
  • શુભ સમાચાર મળે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ધીરજ રાખજો
  • થોડું મોડું થશે
  • ધાર્યું નહીં થાય
  • શરદી-ખાંસીથી સાચવજો
  • સ્ત્રી પાત્રો સાથે સંયમીત વર્તન રાખો

મકર (ખ,જ) –

  • પ્રેમયોગ રચાયો છે
  • લાગણીના સંબંધો બંધાય
  • વિદ્યાર્થી માટે સરળતા
  • આળસ વધુ રહે
  • કાર્ય હોય પણ કરવાની ઇચ્છા ન થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

  • કાર્યમાં સિદ્ધિ
  • યશ-માન મળે
  • પદ પણ પ્રાપ્ત થઈ શકે
  • નોકરીમાં શુભ થશે
  • આવકમાં ઉમેરો થાય

મિન (દ,ચ,ઝ,થ) –

  • ઊચ્ચ અધિકારીથી લાભ
  • તમારું મહત્ત્વ વધે
  • ભાષામાં જાળવજો
  • ધનખર્ચ થઈ શકે
  • મનમાં ગૌરવની લાગણી થાય

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.