Not Set/ સુરત/ જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, જુઓ ફોટો

સુરતના જંગલોમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કંકાલનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. હાલ સોશિયલ મીડયા પર માનવ કંકાલના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ માનવ કંકાલ ત્રણ ટુકડામાં મળી આવ્યું છે.     નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો […]

Gujarat Surat

સુરતના જંગલોમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે કંકાલનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. હાલ સોશિયલ મીડયા પર માનવ કંકાલના ફોટા વાયરલ થઇ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આ માનવ કંકાલ ત્રણ ટુકડામાં મળી આવ્યું છે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.