Not Set/ સુરત/ મંત્રીપુત્રને કાયદો શીખવનાર સુનિતા પોતે પણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતો ફોટો વાઇરલ

સુરત ની મહિલા કોન્સ્ટેબલે સુનિતા યાદવ આરોગી મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી એ કડો શીખવતો વિડીયો વાઇરલ થયો હતાઓ. અને છેલ્લા બે દિવસથી આ મુદ્દો મીડિયા પણ ખૂબ ચગ્યો હતો. હવે આ જ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવની દાદાગીરી કર્તા વિડીયો પણ વાઇરલ થી રહ્યા છે, જેમાં તેણીની લોકડાઉન ભંગ મુદ્દે લોકોને ઉઠક બેઠક કરાવતી […]

Gujarat Surat
સુરત ની મહિલા કોન્સ્ટેબલે સુનિતા યાદવ આરોગી મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી એ કડો શીખવતો વિડીયો વાઇરલ થયો હતાઓ. અને છેલ્લા બે દિવસથી આ મુદ્દો મીડિયા પણ ખૂબ ચગ્યો હતો.

હવે આ જ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવની દાદાગીરી કર્તા વિડીયો પણ વાઇરલ થી રહ્યા છે, જેમાં તેણીની લોકડાઉન ભંગ મુદ્દે લોકોને ઉઠક બેઠક કરાવતી નજરે પડે છે. આ વિડિયોમાં સુનિતા યાદવની દાદાગીરી સ્પષ્ટ દેખાય અને સંભળાય છે.

સુનિતા યદ્વનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં જે મુદા ઉપર પ્રકાશ કાનાણીને કાયદો શીખવી રહી હતી. તેવો જ કાયદાનું તે પોતે ઉલ્લંઘન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સુનિતા યાદવની પ્રાઇવેટ મારુતિ વેગન-આર કારમાં પોલીસના બોર્ડ સાથેનો ફોટો વાઇરલ થયો છે. આ કાર સુનિતા યાદવના પિતા મદનલાલ યાદવના નામે રજીસ્ટર્ડ  છે. અને તેમાં પોલીસનું બોર્ડ સ્પષ્ટ દેખાઈ આવે છે. મંત્રી પુત્ર ને કાયદો  શીખવનાર સુનિતા યાદવ પોતે પણ કાયદાનું સરેઆમ ખુલ્લે આમ ઉલ્લંઘન કરતી હોય તેવો ફોટો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.