Not Set/ પાટણ જીલ્લામાં કોરોના વિસ્ફોટ/ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 પોઝિટીવ કેસ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. ત્યારે પાટણમાં છેલ્લા 24 કલાકમાં વધુ કોરોનાના નવા 31 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. એક સાથે જીલ્લામાં 31 કેસ નોંધાયા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટણમાં 15, ચાણસ્મા 9, સિદ્ધપુરમાં 1,  સરસ્વતીમાં 1, સાંતલપુરમાં 1 ,હારીજમાં 1 પોઝિટીવ કેસ નોંધાયા છે. જાણવી દઈએ કે સાંતલપુર […]

Gujarat Others

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. ત્યારે પાટણમાં છેલ્લા 24 કલાકમાં વધુ કોરોનાના નવા 31 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. એક સાથે જીલ્લામાં 31 કેસ નોંધાયા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પાટણમાં 15, ચાણસ્મા 9, સિદ્ધપુરમાં 1,  સરસ્વતીમાં 1, સાંતલપુરમાં 1 ,હારીજમાં 1 પોઝિટીવ કેસ નોંધાયા છે.

જાણવી દઈએ કે સાંતલપુર TDOનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ધારપુર સિવિલના તબીબ અને તેમના બાળકને કોરોના પોઝિટીવ આવ્યો છે,સિદ્ધપુરના સેદરણાના 83 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટીવ આવ્યો છે,ચાણસ્માના લણવા ગામે 10 વર્ષનો બાળકને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 458 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.