બોલિવૂડની હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બની રહે છે. તે હંમેશાં તેના હોટ ફોટોઝને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર પોતાનો એક ખૂબ જ હોટ ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં મલાઇકા બ્લેક સ્પાર્ટ્સની બ્રા અને શોર્ટ્સમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટામાં તે એકદમ સુંદર અને મેકઅપ વગરની જોવા મળી રહી છે. તેના ફોટોને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે મલાઈકાને આ ફોટો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સાથે શેર કર્યો છે. આ શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘કોઈ આ એંગલથી તસ્વીરો શેર કરવાનો હેતુ વિશે જણાવી શકે છે શું? તમે ટૂથપીક જેવો દેખાશો પણ વાંધો નહીં….

જણાવી દઈએ કે આ પહેલા મલાઇકાએ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના સેટનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી.
આપને જણાવીએ કે, આ શોના નવા એપિસોડ ટૂંક સમયમાં ટીવી પર આવશે. મલાઇકાએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મલાઈકા જે ગીત પર ડાન્સ કરી રહી છે તે હેલેનનું પ્રખ્યાત ગીત ‘પિયા તુ અબ તો આજા’ છે. ગીત પર મલાઈકાના હોટ ડાન્સ જોઈને શોના ન્યાયાધીશ ટેરેન્સ લુઇસ અને ગીતા કપૂર આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
