Not Set/ પાટણ – સમી બાયપાસ પાસે પિકપવાન – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત, એક ગંભીર

દેશ અને રાજ્યમાં રોડ અકસ્માતમાં પણ રોજ ને રોજ અનેક લોકો પોતાનો જીવ ખોવે છે. રોડ અકસ્માતનો આંક પણ જોવામાં આવે તો કોરોનાનાં મૃત્યુ આંક જેટલો જ ભયાનક છે. કદાચા ભારત ભરમાં અકસ્માતમાં મોત નીપજ્યાની સંખ્યા કોરોનાનાં કારણે મોત નીપજ્યા કરતા અનેક ગણી મોટી હોવાની પણ આશંકા છે. ત્યારે ફરી રાજ્યના રોડ રક્તરંજીત થયાની ઘટના […]

Gujarat Others

દેશ અને રાજ્યમાં રોડ અકસ્માતમાં પણ રોજ ને રોજ અનેક લોકો પોતાનો જીવ ખોવે છે. રોડ અકસ્માતનો આંક પણ જોવામાં આવે તો કોરોનાનાં મૃત્યુ આંક જેટલો જ ભયાનક છે. કદાચા ભારત ભરમાં અકસ્માતમાં મોત નીપજ્યાની સંખ્યા કોરોનાનાં કારણે મોત નીપજ્યા કરતા અનેક ગણી મોટી હોવાની પણ આશંકા છે. ત્યારે ફરી રાજ્યના રોડ રક્તરંજીત થયાની ઘટના સામ આવી રહી છે. 

 પાટણ જીલ્લાનાં પાટણ – સમી બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટન સામે આવી છે. અકસ્માતમાં 2 ના મોત નીપજ્યા છે. પીકઅપ વાન અને કાર વચ્ચે સર્જયેલ અકસ્માત એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. ઈજાગ્રસ્તને સારવાર માટે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews