Not Set/ વાપીમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું જૂગારીઓ છુટી જતા પોલીસની ભૂમીકા શંકાસ્પદ

વાપીમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હોવાની મહત્વની વિગતો સામ આવી રહી છે.  સેકેન્ડ ફેઈઝ GIDC માં જુગારધામ પર પોલીસ દ્રારા રેડ કરવામાં આવતા પોલીસે રેડમા 8 જુગારિયાઓને ઝડપાયા હતા. સેકેન્ડ ફેઈઝ GIDC માં આવેલ પ્રિટેક કંટ્રોલ્સ નામની કંપનીમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વાર રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અધધધ રૂ. 41,76,500 નાં મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપક્ડ કરવામાં આવી હતી.  વિદિત છે […]

Gujarat Others

વાપીમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હોવાની મહત્વની વિગતો સામ આવી રહી છે.  સેકેન્ડ ફેઈઝ GIDC માં જુગારધામ પર પોલીસ દ્રારા રેડ કરવામાં આવતા પોલીસે રેડમા 8 જુગારિયાઓને ઝડપાયા હતા. સેકેન્ડ ફેઈઝ GIDC માં આવેલ પ્રિટેક કંટ્રોલ્સ નામની કંપનીમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વાર રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અધધધ રૂ. 41,76,500 નાં મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપક્ડ કરવામાં આવી હતી. 

વિદિત છે કે, જૂગાર રમતા ઝટપાયેલા લોકોમાં કંપની માલિક પૂનમ પંચાલ જુગાર રમાડતો હોવાનુ સામે આવ્યું છે. કંપની માલિકે કંપનીમાં જ જુગારધામ ખોલી નાખ્યું હતું. આવડા મોટો હાઇપ્રોફાઇલ જૂગાર ધામનાં તમામ 8 આરોપીઓ જામીન પર થયા મુક્ત છે. જૂગારીઓ ગણતરીની કલાકોમાં જામીન મુક્ત થતા, પોલીસની ભુમિકા શંકાસ્પદ જણાઇ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews