Not Set/ મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો ​​​​​​​

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર, બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સૈન્યની શૈલીમાં એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી. મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસી વનડે વર્લ્ડ કપ 2019 માં ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી હતી. તે વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ હતી, જેમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો […]

Uncategorized
 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર, બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સૈન્યની શૈલીમાં એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી.

મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસી વનડે વર્લ્ડ કપ 2019 માં ન્યુઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી હતી. તે વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ હતી, જેમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી જ ધોની ક્રિકેટ અને ભારતીય ટીમથી દૂર થયા હતા.  વર્લ્ડ કપથી જ ધોનીના ભવિષ્ય અને તેની નિવૃત્તિ અંગે અટકળો કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.