Not Set/ હૈદરાબાદ: તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ કર્યું સૂસાઇડ

હૈદરાબાદ, તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે હૈદરાબાદ સ્થિત તેના ઘરે સૂસાઇડ કરી લીધું છે. નાગા (21)નું શવ શ્રીનગર કોલોનીમાં સ્થિત તેના ફ્લેટમાં પંખાથી લટકતું મળ્યું છે. પોલીસના મુજબ, એક્ટ્રેસ તેના ફ્લેટમાં એકલી હતી. જ્યારે તેના ભાઇ દુર્ગા પ્રસાદે દરવાજે ખખડાવ્યો તો અંદરથી કોઈ પણ અવાજ આવ્યો નહીં. ત્યારબાદ તેઓએ પડોશીઓને બોલાવ્યા. જ્યારે બધા મળીને […]

Uncategorized

હૈદરાબાદ,

તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે હૈદરાબાદ સ્થિત તેના ઘરે સૂસાઇડ કરી લીધું છે. નાગા (21)નું શવ શ્રીનગર કોલોનીમાં સ્થિત તેના ફ્લેટમાં પંખાથી લટકતું મળ્યું છે.

પોલીસના મુજબ, એક્ટ્રેસ તેના ફ્લેટમાં એકલી હતી. જ્યારે તેના ભાઇ દુર્ગા પ્રસાદે દરવાજે ખખડાવ્યો તો અંદરથી કોઈ પણ અવાજ આવ્યો નહીં. ત્યારબાદ તેઓએ પડોશીઓને બોલાવ્યા. જ્યારે બધા મળીને દરવાજો તોડ્યો તો નાગાની પંખા પર લટકતી બોડી મળી.

Image result for naga jhansi commits suicide

અટૉપ્સી માટે એક્ટ્રેસની બોડીને ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે અને પંજગટ્ટા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો. ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાની રહેવાસી ઝાંસીએ માં ટીવી પર આવનારા ‘પવિત્ર બંધન’  સિવાય ઘણી ટીવી સીરીયલમાં કામ કર્યું હતું, તે છેલ્લા થોડા મહિનાથી અમીરપેટ એરિયામાં બ્યુટિ પાર્લર ચાલવી રહી હતી.

ઝાંસીના સબંધીઓનું માનવામાં આવે તો તે એક છોકરાને પ્રેમ કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેને દૂરનો સંબધી હતો. અહેવાલોનું માનવામાં આવે તો એક્ટ્રેસ છેલ્લા થોડા દિવસોથી ડિપ્રેસનમાં હતી. લોકોને શંકા છે કે પ્યારમાં ધોખો મળ્યાવાના કારણે નાગાએ સૂઈસાઇડ કરી લીધું છે. હાલમાં, તેનો મોબાઇલ સીઝ કરવામાં આવ્યો છે અને પોલીસ તેના કોલ ડેટા અને ચેટ રેકોર્ડ્સની તપાસ કરી રહી છે.