બોલીવુડ અભિનેત્રી તારા સુતરિયાની સાદગી અને સુંદરતાનાં આજે હજારો ચાહકો છે. જે સોશિયલ મીડિયા પર તેના ફોટોને ખુબ જ પસંદ કરે છે.
કેઝ્યુઅલ લૂક હોય કે પાર્ટી લૂક હોય કે પછી બોલ્ડ લૂક, તારા કહેર વરસાવતી જોવા મળે છે.
તારા પોતાની સ્ટાઇલથી બધાને દિવાના બનાવે છે.
જોકે તારાએ અત્યાર સુધીમાં બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેના સારા એવા ફોલોઅર્સ છે.

તારા હંમેશાં તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે, જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને કોમેન્ટ્સ પણ મળે છે.

આપને જણાવી દઈએ કે તારાએ ફિલ્મ ‘મરજાવા’માં જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
