Not Set/ બનાસકાંઠા/ ડીસા તાલુકા સંઘની ચૂંટણી રદ, ચૂંટણી રદ્દ કરતા રાજકીય ગરમાવો

બનાસકાંઠાથી મહત્વની વિગતો સામે આવી છે. જી હા, બનાસની બહુ વિવાદિત ડીસા તાલુકા સંઘની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે,  31 ઓગસ્ટે યોજાનાર ચૂંટણી હાલ અનિવાર્ય કારણોસર રદ કરાઈ છે. ચૂંટણી અધિકારીએ પત્ર લખી સંઘને ચૂંટણી રદ કર્યાની જાણ કરી છે. ગેરનીતિની ફરિયાદો બાદ ચૂંટણી રદ કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. વિદિત છે કે, ચેરમેન દશરથ દેસાઈ અને મેનેજર ઈશ્વર દેસાઈ સામે ગેરરીતિના […]

Gujarat Others

બનાસકાંઠાથી મહત્વની વિગતો સામે આવી છે. જી હા, બનાસની બહુ વિવાદિત ડીસા તાલુકા સંઘની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે,  31 ઓગસ્ટે યોજાનાર ચૂંટણી હાલ અનિવાર્ય કારણોસર રદ કરાઈ છે. ચૂંટણી અધિકારીએ પત્ર લખી સંઘને ચૂંટણી રદ કર્યાની જાણ કરી છે. ગેરનીતિની ફરિયાદો બાદ ચૂંટણી રદ કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. વિદિત છે કે, ચેરમેન દશરથ દેસાઈ અને મેનેજર ઈશ્વર દેસાઈ સામે ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી રદ થતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews