Not Set/ રાજકોટ કલેક્ટર ઓફિસ આવી કોરોનાની ઝપેટમાં..3 નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ

રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, રાજકોટની કલેક્ટર ઓફિસ કોરોનાની ઝપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટ કલેકટર ઓફિસના ત્રણ નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ આવતા ખડભડાચ મચી ગયો છે. જી હા એક સાથે મહેકમ શાખાના ગૌરાંગ ઓઝા, બિનખેતી શાખાનાં જે એન.સોલંકી અને જનરલ શાખાનાં પીએમ આચાર્ય કોરોના ની ચપેટમાં […]

Gujarat Rajkot

રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, રાજકોટની કલેક્ટર ઓફિસ કોરોનાની ઝપેટમાં આવી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટ કલેકટર ઓફિસના ત્રણ નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ આવતા ખડભડાચ મચી ગયો છે. જી હા એક સાથે મહેકમ શાખાના ગૌરાંગ ઓઝા, બિનખેતી શાખાનાં જે એન.સોલંકી અને જનરલ શાખાનાં પીએમ આચાર્ય કોરોના ની ચપેટમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ રજીસ્ટ્રી શાખાનાં એક નાયબ મામલતદારનેકોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાએ રાજકોટ કલેક્ટર ઓફિસમાં ફફડાટ મચાવી દીધો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews