Not Set/ પોરબંદર/ છાયા વિસ્તારમાં યુવાનની કરાઈ હત્યા, નાના ભાઈએ મોતનાં ઘાટ ઉતાર્યો હોવાની આશંકા

@વિપુલ રાઠોડ પોરબંદર મંતવ્ય ન્યૂઝ  પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાનની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે આ હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા જીકીને હત્યા કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, પોરબંદરના છાયા એસ.એસ. સી રોડ વિસ્તારમાં રહેતા કેશુભાઈ બપોરદરા નામના યુવાનની હત્યા તેમના નાના ભાઈએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ યુવાન […]

Gujarat Others
@વિપુલ રાઠોડ પોરબંદર મંતવ્ય ન્યૂઝ 

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાનની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે આ હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા જીકીને હત્યા કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, પોરબંદરના છાયા એસ.એસ. સી રોડ વિસ્તારમાં રહેતા કેશુભાઈ બપોરદરા નામના યુવાનની હત્યા તેમના નાના ભાઈએ કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ યુવાન ની તેમના નાના ભાઈ એ જ ઘરમાં તીક્ષ્ણ હથિયારના ઘા જીકી હત્યા નિપજાવવામાં આવી છે.

આ બનાવ ની જાણ પોલિશ ને થતા સિટી ડી.વાય.એસ. પી જુલી કોઠીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોળી આવ્યા હતા.અને પ્રાથમિક તપાસમાં આ યુવાન ની તેમના જ નાના ભાઈએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે જોકે આ હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી છે તે અંગે હાજી કોઈ વિગત સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.