Not Set/ કેવી રહેશે આપની 15/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

  દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર તિથિ – ભાદરવા વદ તેરસ રાશિ – કર્ક (ડ,હ) નક્ષત્ર – આશ્લેષા યોગ – શિવ કરણ – ગર દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 11.03 થી 12.35 ભૌમ […]

Uncategorized
 
દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
  2. તિથિ – ભાદરવા વદ તેરસ
  3. રાશિ – કર્ક (ડ,હ)
  4. નક્ષત્ર – આશ્લેષા
  5. યોગ – શિવ
  6. કરણ – ગર

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 11.03 થી 12.35
  • ભૌમ પ્રદોષ
  • ત્રયોદશીનું શ્રાદ્ધ

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • યુક્તિ-પ્રયુક્તિ વધુ કરશો
  • પ્રવાસ શક્ય છે
  • રાજનીતિના કાર્યો થાય
  • કાર્યમાં સફળતા મળી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પરિવારમાં થોડું મનદુઃખ થાય
  • કાર્યમાં સફળતાની શક્યતા ઓછી વર્તાય છે
  • આરોગ્ય જાળવજો
  • કાનની પીડાથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • આરોગ્ય જાળવવું
  • ચક્કર આવવાની ફરિયાદ રહે
  • વેપારમાં ઉચાટ રહે
  • આવક માટે સંઘર્ષ કરવો પડે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • નોકરીમાં લાભ મળી શકે છે
  • આરોગ્ય જાળવવું
  • ગુસ્સા ઉપર કાબૂ રાખવો
  • નવું કાર્ય સફળતાપૂર્વક થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • લાભ થાય
  • ખોટું કરવાથી દૂર રહેજો
  • ખોટું કરશો તો લાભ થશે પણ,
  • મોટી મુશ્કેલી પણ નોંતરી બેસશો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • વડીલોથી સાથે સંયમ રાખવો
  • વેપારમાં ફાવટ ઓછી આવે
  • આરોગ્ય જાળવવું
  • સાંધાની બિમારીથી સાવધાન

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પ્રવાસથી લાભ
  • લાગણીના સંબંધોથી લાભ
  • વેપારમાં પ્રગતિ રહે
  • સહકારથી કાર્ય સરળ થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • પરદેશના અનુસંધાનમાં લાભ
  • લાંબો પ્રવાસ થઈ શકે છે
  • ભાગ્ય બળવાન છે
  • જીવનસાથી સાથે સંયમ રાખવો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • આરોગ્ય સારું રહે
  • રોગ હોય તો તેમાં રાહત મળે
  • વારસાઈ મળી શકે છે
  • શેરબજારમાં સાવધાની રાખવી

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને નોકરીમાં મુશ્કેલી રહે
  • આરોગ્ય જાળવવું
  • જમીન-મકાનથી લાભ
  • ધનલાભ શક્ય છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • સંતાન સાથે મનદુઃખ થાય
  • સંતાન નાનું હોય તો તેનું આરોગ્ય જાળવજો
  • નોકરીમાં પ્રવાસ થાય
  • વાહનના વેપારીને લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ઘરના પ્રશ્નોથી સાવધાન રહેવું
  • દસ્તાવેજી કાર્યોમા ચોક્સાઈ રાખવી
  • ઇલેક્ટ્રોનિક માધ્યમથી લાભ
  • તર્ક શક્તિ ઉત્તમ રહે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ ભૌમ્ ભૌમાય નમઃ આ મંત્રનો જાપ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.