દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર
- તિથિ – ભાદરવા વદ અમાસ
- રાશિ – સિંહ (મ,ટ)
- નક્ષત્ર – પૂર્વાફાલ્ગુની
- યોગ – સિદ્ધ
- કરણ – વિષ્ટી
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – 6.28 થી 8.00
- સર્વપિતૃ શ્રાદ્ધ (પૂનમ – અમાસનું શ્રાદ્ધ)
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- સુખ-સંપત્તિ વધશે
- કાર્યનું ફળ મળે
- નવી અગત્યની જવાબદારી મળે
- યશ-માનમાં ઉમેરો થાય

* વૃષભ (બ,વ,ઉ) –
- પરિવારમાં લાભની ખેંચતાણ થાય
- ઉત્તમ આયોજન થાય
- વહીવટી કાર્યક્ષમતા વધે
- સફળતા મળી શકે

* મિથુન (ક,છ,ઘ) –
- ખોટો વાદવિવાદ ટાળજો
- નવું ઘર ખરીદવા બાબતે ચર્ચા થાય
- પિતા સાથે મતભેદ ટાળવા
- જિદ્દી વલણ ટાળજો

* કર્ક (ડ,હ) –
- ધન પ્રાપ્તિ થાય
- પરદેશના કાર્યો થાય
- સૂઝસમજ વધે
- પ્રતિષ્ઠા વધે

* સિંહ (મ,ટ) –
- પરદેશથી લાભ થાય
- વહીવટી ભાષા બોલાય
- નવું વાહન વસાવી શકાય
- નોકરીમાં ફેરફાર આવી શકે છે

* કન્યા (પ,ઠ,ણ) –
- સ્ત્રી પાત્રોથી લાભ
- મોટી બહેનથી લાભ
- વિદ્વાનો સાથે મુલાકાત થાય
- સંતાનની પ્રગતિ થઈ શકે છે

* તુલા (ર,ત) –
- વેપારમાં લાભ થાય
- સ્થાનાંતર શક્ય છે
- ઘરમાં નવી ચીજવસ્તુ વસાવી શકાય
- જાહેર ક્ષેત્રમાં પદ મળી શકે

* વૃશ્ચિક (ન,ય) –
- ધન પ્રાપ્તિ શક્ય છે
- પરદેશના કાર્યો થઈ શકે
- પરદેશગમન શક્ય બને
- જીવનસાથી દ્વારા પ્રગતિ મળે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- અચાનક ધન મળે
- સુખ વધે
- આરોગ્ય સુધરે
- મનનો સંકલ્પ પૂર્ણ થઈ શકે

* મકર (ખ,જ) –
- સંતાનની પ્રગતિ દેખાય છે
- કાર્યસિદ્ધિ થાય
- ઉત્સાહમાં ઉમેરો થાય
- વેપારમાં પ્રગતિ

* કુંભ (ગ,શ,સ,ષ) –
- નવી નોકરી મળી શકે છે
- અગત્યના કરાર થાય
- વહીવટી કાર્યો થાય
- આયોજન ઉત્તમ રહે

* મિન (દ,ચ,ઝ,થ) –
- સંતાનની પ્રગતિ થાય
- પ્રેમીજનથી સહાય મળે
- સ્થાવર મિલકતથી લાભ
- કોઈ ઊચ્ચ પદે બેઠેલા નેતાને મળવાનું થઈ શકે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા શ્રીસૂક્તમ્ પાઠ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
