Not Set/ કેવી રહેશે આપની 21/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 21 સપ્ટેમ્બર 2020, સોમવાર તિથિ – અધિક આસો સુદ 5 રાશિ – તુલા (ર,ત) નક્ષત્ર – વિશાખા યોગ – વૈધૃતિ કરણ – બવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.02 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 21 સપ્ટેમ્બર 2020, સોમવાર
  2. તિથિ – અધિક આસો સુદ 5
  3. રાશિ – તુલા (ર,ત)
  4. નક્ષત્ર – વિશાખા
  5. યોગ – વૈધૃતિ
  6. કરણ – બવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 9.31 થી 11.02
  • શિવજીની ઉપાસના કરવી
  • શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવું

 ( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • વહેલી સવારે દેવદર્શનના યોગ
  • કાર્યમાં સફળતા મળે
  • વેપારમાં પ્રગતિ
  • ધન-સંપત્તિ પ્રાપ્ત થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • સવારના પહોરમાં ખોટા વિવાદથી દૂર રહેવું
  • સંતાનને પ્રવાસ થાય
  • નવા શુભ સમાચાર મળે
  • આરોગ્ય જાળવજો

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • ધન સંપત્તિનું આયોજન થાય
  • મનમાં શુભ ભાવના જાગે
  • ધન વ્યય થઈ શકે છે
  • સંબંધોનું મૂલ્યાંકન વિશેષ થશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • નવું આયોજન થાય
  • પ્રવાસ રહી શકે છે
  • માતા દ્વારા લાભ
  • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • ટૂંકો પ્રવાસ રહે
  • મુલાકાત-મિટીંગ સફળ થવાની શક્યતા ઓછી
  • ધનલાભ દેખાય છે
  • નોકરીમાં ફેરફાર થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • ધનની ચંચળતાનો અહેસાસ થાય
  • વાહનથી સાચવવું
  • વાગવા-પડવાથી ખાસ ધ્યાન રાખવું
  • જૂના પ્રેમ સંબંધો જાગી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વહીવટી કાર્યો વિશેષ રહેશે
  • સફળતા મેળવી શકશો
  • પરદેશ રહેતા હોય તેમને લાભ
  • સ્થાનાંતરના યોગ છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • ધાર્મિક યાત્રા થાય
  • વેપારમાં લાભ
  • પિતા સાથે સુમેળ વધે
  • કાર્યમાં વધુ ચોક્સાઈ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • સંતાનનું આરોગ્ય જાળવવું
  • શેરબજારના કામકાજમાં અંકુશ રાખવો
  • ઘરમાં શાંતિ જાળવાય તે જોવું
  • અધિકારી સાથે સંબંધો જોખમાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • જીવનસાથીને લાભ
  • તમને પણ લાભ મળવા પાત્ર છે
  • શૈક્ષણિક પ્રવાસ રહે
  • નવા કરાર થઈ શકે છે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • રાજનીતિમાં સફળતા
  • બુદ્ધિ ખૂબ સાથ આપે
  • મુશ્કેલીનો નિકાલ આવે
  • ઝડપી અને અચાનક પ્રવાસ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • અભ્યાસમાં સાવધાન રહેવું
  • વિદ્યાર્થીઓએ સચેત રહેવું
  • વડીલોથી લાભ
  • જૂના અટકેલા ધન સંબંધી કાર્યો આગળ વધે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શિવજીની ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.