Not Set/ કેવી રહેશે આપની 25/09/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર તિથિ – અધિક આસો સુદ નવમી રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ) નક્ષત્ર – પૂર્વાષાઢા યોગ – શોભન કરણ – કૌલવ દિન વિશેષ – સવારનું લાભ ચોઘડીયું – 8.01 થી 9.31 […]

Uncategorized
 
 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
  2. તિથિ – અધિક આસો સુદ નવમી
  3. રાશિ – ધન (ભ,ધ,ફ,ઢ)
  4. નક્ષત્ર – પૂર્વાષાઢા
  5. યોગ – શોભન
  6. કરણ – કૌલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 8.01 થી 9.31
  • રવિયોગ અહોરાત્ર છે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ઘર સંબંધી ફાયદો થાય
  • શુભ મુસાફરી થાય
  • આવક મજબૂત થાય
  • સુખમય દિવસ વીતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • શુભકાર્ય થાય
  • મનમાં શુભભાવ ઉત્પન્ન થાય
  • પરિવારમાં શાંતિ જળવાય
  • ધન પ્રાપ્તિ પણ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • વેપારમાં ધનનો ઉમેરો કરવો પડે
  • સંતાન સાથે સુમેળ રહે
  • વિદ્યાર્થીઓ માટે લાભ
  • વિદ્યા અભ્યાસ માટે બળ પ્રદાન કરનારું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • નવી નોકરી મળી શકે
  • આવક થાય
  • ડાયાબીટીસથી ચેતવું
  • માતા સાથે મતભેદથી દૂર રહેવું

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • નેત્રપીડાથી સાચવજો
  • ઘરમાં ક્લેશથી દૂર રહેજો
  • સંતાન પાછળ ખર્ચ વધે
  • આનંદ અને મોજ માટે ખર્ચ વધી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • જીવનસાથીથી લાભ
  • નવું ઘર ખરીદવું હોય માર્ગ મોકળો થાય
  • સંબંધો મીઠા બને
  • વડીલ સ્ત્રીઓથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • પ્રવાસ થાય
  • વડીલોનો સાથ મળી રહે
  • નવા કાર્યો થાય
  • પાડોશી સાથે સુમેળ વધે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • બાળકોનું સુખ વધે
  • ધન પ્રાપ્તિ વિશેષ રહે
  • ગળપણ પ્રત્યે રુચિ વધે
  • જીવનસાથી સાથે રીસામણા-મનામણા રહે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • વારસાઈ લાભ મળે
  • અચાનક ધન લાભ મળે
  • શરદી-ખાંસીથી સાચવજો
  • નોકરીમાં થોડી નારાજગી વધી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • શુભકાર્યો થાય
  • આરોગ્ય સુધરે
  • કોર્ટકચેરીમાં રાહત
  • વારસાઈ રાહત મળે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં લાભ મળે
  • કમિશન દલાલી મળે
  • કાર્ય સરળ બને
  • લોન સંબંધી કાર્યો સરળ બને

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • ઉત્તમ દિવસ વીતી શકે છે
  • અચાનક ધન લાભ મળે
  • શોધ-સંશોધનથી લાભ
  • બપોર પછી અણધાર્યો લાભ મળે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે દેવીસૂક્તનો પાઠ કરવો.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.