અરવલ્લી જીલ્લાના આવેલા વેણપુરના ડુંગર પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.. પ્રાપ્ત અહેવાલ મુજબ, શામળાજીમાં આવેલા વેણપુરના ડુંગર ઉપરથી આ યુવકની લાશ મળી હતી અને આ યુવક દુકાનેથી પરત ઘરે જવાનું કહી યુવાન પરત ફર્યો હતો, પરંતુ ત્યારબાદ આ યુવકનો કોઈ અતોપતો ન મળ્યો છે.
ત્યારબાદ આ યુવાનની બે દિવસ બાદ લાશ મળી આવી હતી, ત્યારે આ મામલે શામળાજી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
