દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 1 ઓક્ટોબર 2020, ગુરૂવાર
- તિથિ – અધિક આસો સુદ 14
- રાશિ – મિન (દ,ચ,ઝ,થ)
- નક્ષત્ર – ઉત્તરાભાદ્રા
- યોગ – વૃદ્ધિ
- કરણ – વિષ્ટી
દિન વિશેષ –
- સવારનું શુભ ચોઘડીયું – 6.31 થી 8.00
- પંચક છે
- વ્યતિપાત-મહાપાત યોગ સવારે 11.34 થી સાંજે 4.12
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- જૂનો અટવાઈ પડેલો લાભ મળી શકે
- વડીલો સાથે સંબંધો સુધરે
- વેપારમાં થોડી નીરસતા રહે
- વિચારોમાં ગંભીરતા જણાય

* વૃષભ (બ,વ,ઉ) –
- અંગોમાં શીથીલતા જણાય
- આળસમાં થોડો ઉમેરો થાય
- સેવા કાર્યો થાય
- બપોર પછી મન થોડું દુઃખી રહે

* મિથુન (ક,છ,ઘ) –
- વેપારમાં પ્રયત્નો વધી જાય
- મહેનત વધુ થાય
- પણ, ધન પ્રાપ્તિના અવસરો સંઘર્ષમય રહે
- વાહનમાં ક્ષતિ સર્જાઈ શકે

* કર્ક (ડ,હ) –
- ભાગ્યનો સાથ મળે
- જીવનસાથીથી લાભ
- માતા સાથે પ્રેમ વધે
- ભાષા ઉપર કાબૂ રાખજો

* સિંહ (મ,ટ) –
- પિતાનો સહકાર મળે
- સાસુનો સહકાર મળે
- પણ, વેપારી મિત્રોને થોડો સંઘર્ષ રહી શકે
- કાર્યમાં સૂઝસમજ ઉમેરાય

* કન્યા (પ,ઠ,ણ) –
- ધન પ્રાપ્તિ રહે
- ભાષાથી લાભ થાય
- જીવનસાથી સાથે નજદીકી વધે
- આરોગ્ય જાળવવું

* તુલા (ર,ત) –
- સ્પષ્ટ રહેજો
- પ્રમાણિકતા વિશેષ ફળ આપશે
- બપોર પછી આરોગ્ય જાળવજો
- સૂર્યનારાયણની ઉપાસના કરજો

* વૃશ્ચિક (ન,ય) –
- સંતાન દ્વારા ભાગ્ય બળવાન બને
- સુખ-સંપત્તિ વધતી જણાય છે
- વાદવિવાદથી બચવું
- નોકરીના સ્થાને થોડો મતભેદ રહે

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- ઘરમાં લાગણીશીલ થઈ જવાય
- થોડું મન દુભાય
- પણ, વિશેષ અશુભ થવાની શક્યતા ઓછી છે
- કઠોર ભાષા બોલાઈ જવાય

* મકર (ખ,જ) –
- જીવનસાથીને પ્રવાસ રહે
- લાભ પણ પ્રાપ્ત થાય
- પોતાની જાત માટે મન વધારે ચિંતીત રહે
- બપોર પછી પ્રેમના આવેગ વધુ રહે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- ધનલાભ રહે
- પણ આરોગ્ય જાળવવું
- કૌટુંબિક મતભેદ થઈ શકે
- શરદી-ખાંસીથી સાચવજો

* મિન (દ,ચ,ઝ,થ) –
- કોર્ટ-કચેરીમાં સાનુકૂળતા રહે
- સવારે 11.00 પહેલા અગત્યના કાર્યો કરવાનો પ્રયત્ન કરવો
- મોડી સાંજે મન ચિંતીત રહી શકે
- તમારું મનોબળ મક્કમ રહેશે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે પીપળાના ઝાડના દર્શન કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
