Not Set/ સની દેઓલના પુત્ર કરણ દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ નું ટ્રેલર લોન્ચ પોસ્ટપોન, જાણો શું છે કારણ

મુંબઈ, સની દેઓલના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ નું ટ્રેલર લોન્ચ પોસ્ટપોન થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર આજે બપોરે સાડા બાર વાગ્યે રિલીઝ થવાનું હતું. પરંતુ ભારે વરસાદને કારણે ટ્રેલર લોન્ચ પોસ્ટપોન રાખવામાં આવ્યું છે. કરણ દેઓલની સાથે આ ફિલ્મમાં સહર બાંબા મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. https://www.instagram.com/p/B19AWZPHkrd/?utm_source=ig_embed સની દેઓલ […]

Uncategorized

મુંબઈ,

સની દેઓલના પુત્ર કરણ દેઓલની પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ નું ટ્રેલર લોન્ચ પોસ્ટપોન થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર આજે બપોરે સાડા બાર વાગ્યે રિલીઝ થવાનું હતું. પરંતુ ભારે વરસાદને કારણે ટ્રેલર લોન્ચ પોસ્ટપોન રાખવામાં આવ્યું છે. કરણ દેઓલની સાથે આ ફિલ્મમાં સહર બાંબા મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે.

https://www.instagram.com/p/B19AWZPHkrd/?utm_source=ig_embed

સની દેઓલ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મ દેઓલ હોમ પ્રોડક્શન હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મની રીલીઝ પહેલા જ કરણ દેઓલ ચર્ચામાં છવાયેલો છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

https://www.instagram.com/p/B1WK5tJJIFV/?utm_source=ig_embed

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પહેલા 2 ગીતો રીલીઝ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મનું ટીઝર અને અનેક પોસ્ટરો પણ રિલીઝ કરવામાં આવ્યા છે.

https://www.instagram.com/p/B1wQYounDsc/?utm_source=ig_embed

ફિલ્મની રીલીઝ પહેલા સની દેઓલ તેના પુત્ર અને ફિલ્મની અભિનેત્રી સહર બાંબાના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં સની દેઓલ ફિલ્મના પ્રમોશન માટે ટીવી રિયાલિટી શોમાં ગયો હતો. જ્યાં સની દેઓલ અને રવિના ટંડનના ડાન્સ કરતાં જોવા મળ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.