Not Set/ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થયા ક્વોરન્ટાઇન, જાણો શું છે કારણ

  ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટોચનાં સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. હિકસ એરફોર્સ વન પર રાષ્ટ્રપતિ સાથે નિયમિત પ્રવાસ કરે છે અને અન્ય વરિષ્ઠ સહાયકો સાથે આ અઠવાડિયાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ચર્ચા માટે ક્લીવલેન્ડ ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સને કોરોના થતા તેઓ પોતે […]

World
 

ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ટોચનાં સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. હિકસ એરફોર્સ વન પર રાષ્ટ્રપતિ સાથે નિયમિત પ્રવાસ કરે છે અને અન્ય વરિષ્ઠ સહાયકો સાથે આ અઠવાડિયાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદની ચર્ચા માટે ક્લીવલેન્ડ ગયા હતા.

મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સને કોરોના થતા તેઓ પોતે હવે ક્વોરન્ટાઇન થઇ ગયા છે. આપને જણાવી દઇએ કે, અમેરિકામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં કુલ કેસનો આંક 74 લાખ પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.