services/ તહેવારોમાં લોકોને થશે રાહત, ST વિભાગનો મહત્વનો નિર્ણય

એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય તહેવારોમાં લોકોને મળશે રાહત અમદાવાદથી વધુ 40 એસ.ટી બસો દોડાવાશે વિજયા દશમીથી જ કરી દેવામાં આવી સેવાઓ શરુ નાગરિકોને અસુવિધા ઉભી ના થાય તે માટે નિર્ણય અમદાવાદથી દ.ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર તરફ બસો દોડાવાઇ

Breaking News
  • એસ.ટી વિભાગનો મહત્વનો નિર્ણય
  • તહેવારોમાં લોકોને મળશે રાહત
  • અમદાવાદથી વધુ 40 એસ.ટી બસો દોડાવાશે
  • વિજયા દશમીથી જ કરી દેવામાં આવી સેવાઓ શરુ
  • નાગરિકોને અસુવિધા ઉભી ના થાય તે માટે નિર્ણય
  • અમદાવાદથી દ.ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર તરફ બસો દોડાવાઇ