Primary Education/ પ્રાથમિક શિક્ષકોની બદલીનાં નિયમોમાં સુધાર, હવે ધો.1 થી 5 અને ધો.6 થી 8…

પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધાર, ધો.1થી5 અને 6થી8 હવે અલગ એકમ ગણાશે…

Breaking News

પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધાર
ધો.1થી5 અને 6થી8 હવે અલગ એકમ ગણાશે
ધો.1થી5ના શિક્ષકોની બદલી 6થી8માં નહીં થાય
સરકારી કર્મીના પતિ-પત્નીની બદલી હવે થઈ શકશે
ધો.6થી8ના શિક્ષકની બદલી 1થી5માં નહીં થાય