ભીષણ આગ/ ટાટા કેમિકલના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ…

ક્યા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ એટલી વિકરાળ છે કે 2 કિલોમીટર દુરથી પણ ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યાં છે. કંપનીના જ ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

Gujarat Others

દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલ ટાટા કેમિકલ ફેકટરીના પ્લાન્ટ માં ભીષણ આગળની ઘટના બની છે. મીઠાપુર ખાતે આવેલા સિમેન્ટ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાયટર  ઘટના સ્થળે પહોચી ચુક્યા છે.

earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…

પ્રાપ્ત વિગતો અનુસાર મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ લગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગતા ધુમાડાના ઉંચેઊંચા ધુમાડાના ગોતા જોવા મળ્યા હતા. જો કે આગને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ક્યા કારણોસર આગ લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ એટલી વિકરાળ છે કે 2 કિલોમીટર દુરથી પણ ધુમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યાં છે. કંપનીના જ ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…