મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ
- ભાજપે 39 શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરી
- શહેર-જિલ્લા પ્રમુખોની યાદી જાહેર
- અનેક જગ્યાએ પ્રમુખો બદલાયા
- રાજકોટ શહેરમાં કમલેશ મિરાણી રિપીટ
- સુરત શહેરમાં નિરંજન ઝાંઝમેરા
- અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઈ
- જામનગર શહેરમાં વિમલ કગથરા
- રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા
- ભાવનગર શહેરમાં રાજીવ પંડ્યા
- વડોદરા શહેરમાં ડૉ.વિજય શાહ

