- પરિણામ બાદ ધાનાણીનું ટ્વીટ
- કોંગ્રેસે પરાજયનો કર્યો સ્વીકાર
- વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્વીકારી હાર
- પરિણામ અમારી ઉણપનો અરીસોઃ ધાનાણી
- તમામ આઠ બેઠક પર ભાજપની જીત નક્કી
- ભાજપની ક્લિન સ્વીપથી કોંગ્રેસમાં નિરાશા
- હારનાં સ્વીકારમાં પણ જલકી નિરાશા
- હારની સાથે કોંગ્રેસે ઉણપ છે તે પણ સ્વીકાર્યું
કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાન સભાના વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ…કવિ હદયે ઠાલવી વિડંબનાં….
"પેટા ચૂંટણીના પરિણામ"
પરિણામ ઈ અમારી 'ઊણપો'નો અરિસો,
"જનાદેશ"નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ,મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી
કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય,ભાજપના "ભાઈ" અને "ભાઉ" સહિત
વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન,આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા
કોંગ્રેસી કાર્યકરોને સલામ..!— Paresh Dhanani (@paresh_dhanani) November 10, 2020
