મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ભરૂચ વસાવા ફળિયામાંથી મળ્યો યુવકનો મૃતદેહ
- ફળિયામાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર
- સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત થયાની આશંકા
- હત્યા થયાની પોલીસને આશંકા, શકમંદો પર નજર
- કિન્નર સહિત યુવકની પૂછપરછ માટે પોલીસે કરી અટકાયત