અકસ્માત/ મહેમદાવાદ ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યુ, તો સુરત ખાતે ઈજાગ્રસ્ત મુસાફરો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ખેડા જિલ્લામાં સહિત ગુજરાત માં ઠંડી વાતાવરણમાં ચાલુ થયું છે ત્યારે મહેમદાવાદ તાલુકાના અકલાચા ચોકડી નો રસ્તા સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે ડ્રાઇવર  નજર ચૂક થી ઝાડ સાથે

Gujarat Others
  • મહેમદાવાદના અકલાચા ચોકડી પાસે અકસ્માત
  • લોખંડની પ્લેટો ભરેલ ટ્રક ઝાડ સાથે અથડાઈ
  • ટ્રકમાં રહેલ ડ્રાઈવર ટ્રકની કેબીનમાં ફસાયો
  • નડિયાદની ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે
  • ત્રણ કલાકની જહેમત બાદ ડ્રાઈવરને બહાર કઢાયો
  • ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

ખેડા જિલ્લામાં સહિત ગુજરાત માં ઠંડી વાતાવરણમાં ચાલુ થયું છે ત્યારે મહેમદાવાદ તાલુકાના અકલાચા ચોકડી નો રસ્તા સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે ડ્રાઇવર  નજર ચૂક થી ઝાડ સાથે અથડાઈ જતા લોખંડની પ્લેટો ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી.  અને ટ્રકના કેબીનમાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો જેની ગ્રામજનોએ નડીઆદ નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ ની રેસ્ક્યુ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતી અને ફાયરબ્રિગેડ ની રેસ્ક્યુ ટિમ દ્રારા ઇલેક્ટ્રિક કટર નો ઉપયોગ કરી ડ્રાઇવર બહાર કાઢ્યો હતો જેમાં 3 કલાક ની ભારે જહેમત બાદ ડ્રાઇવર ની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 ઇમ્યુલન્સ દ્રારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ તે ડ્રાઇવર ની હાલ સામન્ય(સ્ટેબલ) છે. 

તો સુરત ખાતે કોસંબા પાસે લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. 

Coronavirus Alert / ચેતીજજો ! દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો ફરી …

AMERICA / પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતામાં વધારો, ટ્રમ્પ ગુપ્ત માહિતી…

AMERICA / બિડેનની એજન્સી સમીક્ષા ટીમમાં 20 ભારતીય, ટ્રમ્પ વહીવટમાંથી સ…