આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. PM મોદી ઝાયડસ ફાર્મા કંપનીમાં 2 ક્લાર્કનો સમય કાઢીને અમદાવાદ આવ્યા છે. ભારતમાં બનતી કોરોનાની વેકસીનનું કાર્ય PMએ જાતે સંભાળ્યું છે.
પીએ મોદી ઝાયડસમાં ચાંગોદરમાં સ્થિત પ્લાન્ટની મુલાકાત લીધી. જ્યા તેઓ અમદાવાદમાં બનતી કોરોનાની રસીનું નિરીક્ષણ કર્યું. તે બાદ તે સવારે 11 કલાકે પુણે જવા રવાના થશે. તે સિવાય પુના બાદ હૈદરાબાદ જવા રવાના થશે.
જણાવીએ કે પીએમ ઝાયડસથી રવાના થયા છે. ઝાયડસથી જશે ચાંગોદરમાં બનાવાયેલા હેલિપેડ પર ગયા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટથી પુના માટે વિમાનમાર્ગે રવાના થયા.
આપને જણાવી દઈ એકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક પાર્કની તે લેબમાં પહોંચ્યા હતા. જ્યાં કોરોના રસી વિકસાવવામાં આવી રહી છે. અહીં તે વૈજ્ઞાનિકો અને સંશોધનકારોને મળ્યા.
#WATCH Prime Minister Narendra Modi visits Zydus Biotech Park in Ahmedabad, reviews the development of #COVID19 vaccine candidate ZyCOV-D pic.twitter.com/vEhtNMf1YE
— ANI (@ANI) November 28, 2020
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
