મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
રાજકોટ ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો RTOની નોટિસ
6 ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકોને RTOએ નોટિસ ફટકારી
અરજદારોને લર્નિંગ લાયસન્સ વગર ટ્રેનિંગ આપતા હતા
કેટલીક ડ્રાઇવિંગ સ્કૂલ પાસે વાહનના ડોક્યુમેન્ટ ન હતા
રૈયા રોડ ખાતે ભારત મોટર સહિત ડ્રાઈવિંગ સ્કૂલોને નોટિસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…