gadhada/ ગોપીનાથજી મંદિર ટ્રસ્ટમાં સત્તા પરિવર્તન, ચૂંટણીમાં દેવપક્ષ પાસેથી આચાર્ય પક્ષે સત્તા છીનવી

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટમાં સત્તા પરિવર્તન ચૂંટણીમાં દેવપક્ષ પાસેથી આચાર્ય પક્ષે સત્તા છીનવી પ્રસાદ રમેશ ભગત નવા ચેરમેન તરીકે ચૂંટાયા એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષનો વિજય દેવપક્ષના હરજીવન સ્વામીને હટાવી નવા ચેરમેનની નિયુક્તિ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM […]

Breaking News

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટમાં સત્તા પરિવર્તન

ચૂંટણીમાં દેવપક્ષ પાસેથી આચાર્ય પક્ષે સત્તા છીનવી

પ્રસાદ રમેશ ભગત નવા ચેરમેન તરીકે ચૂંટાયા

એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષનો વિજય

દેવપક્ષના હરજીવન સ્વામીને હટાવી નવા ચેરમેનની નિયુક્તિ

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…