Fire/ મંતવ્ય બ્રેકીંગ..મેડિકલ સ્ટોર અને હોસ્પિટલમાં ભીષણ આગ

મંતવ્ય બ્રેકીંગ..મેડિકલ સ્ટોર અને હોસ્પિટલમાં ભીષણ આગ

Breaking News

મંતવ્ય ન્યુઝ બ્રેકીંગ

દ્વારકા માં જૂની નગર પાલિકા વિસ્તારમાં આગ લાગી…

દ્વારકા માં જૂની નગર પાલિકા વિસ્તારમાં આગ લાગી…

મેડિકલ સ્ટોર અને હોસ્પિટલમાં આગ લાગી…

બપોર ના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આગ ના ધુમાડા ના ગોટેગોટા જોવા મળ્યા…

સોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન…

દ્વારકા નગર પાલિકા નું ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો…

બંધ હોસ્પિટલમાં આગ લાગતા કોઈ જાન હની નહિ…