Bharuch/ ન્યાયમંદિર હોટલમાં લાગેલી આગ પર ફાયર વિભાગની ટીમે મેળવ્યો કાબુ

  મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ ભરૂચ ન્યાયમંદિર હોટલમાં લાગેલી આગ પર કાબુ અગમ્ય કારણોસર લાગી હતી હોટલમાં આગ ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ હોટલમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું   ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ […]

Breaking News

 

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

ભરૂચ ન્યાયમંદિર હોટલમાં લાગેલી આગ પર કાબુ
અગમ્ય કારણોસર લાગી હતી હોટલમાં આગ
ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ
હોટલમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું

 

ખેડૂત આંદોલનના કારણે આજે આટલી ટ્રેનો રદ, જાણો યાદી

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

વડાપ્રધાન મોદીએ આ દેશના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી મંત્રણા, આતંકવાદની વિરુદ્ધ થયા એક જૂથ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો