Not Set/ આજે રાજ્યમાં વેક્સિનને લઇને ડોર ટુ ડોર કરાશે સર્વે

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… આજે રાજ્યમાં વેક્સિન મુદ્દે કરાશે સર્વે વેક્સિનને લઇને ડોર ટુ ડોર કરાશે સર્વે કેન્દ્ર સરકાર સાથે VCમાં હેલ્થ વિભાગની સુચના કોરોના વેક્સિન આપવા માટે IT પ્લેટફોર્મનો ઉપયોગ કો-વિમ નામના IT પ્લેટફોર્મ પર ડેટા બેઝ તૈયાર કરાશે સર્વે બાદ વેક્સિન માટે લોકોને જાણ કરાશે આઈટી પ્લેટફોર્મ મારફતે લોકોને […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

આજે રાજ્યમાં વેક્સિન મુદ્દે કરાશે સર્વે
વેક્સિનને લઇને ડોર ટુ ડોર કરાશે સર્વે
કેન્દ્ર સરકાર સાથે VCમાં હેલ્થ વિભાગની સુચના
કોરોના વેક્સિન આપવા માટે IT પ્લેટફોર્મનો ઉપયોગ
કો-વિમ નામના IT પ્લેટફોર્મ પર ડેટા બેઝ તૈયાર કરાશે
સર્વે બાદ વેક્સિન માટે લોકોને જાણ કરાશે
આઈટી પ્લેટફોર્મ મારફતે લોકોને જાણ કરાશે
સરકારે હેલ્થ વર્કસ,ફ્રટ લાઈન વર્કર્સનો ડેટા તૈયાર કર્યો
50 વર્ષથી ઓછી ઉંમરના લોકોના ડેટા તૈયાર કર્યા

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો