Gujarat/
બનાસકાંઠા : ડિસા-થરાદ હાઇવે પર અકસ્માત, હરિદ્રારથી પરત ફરતા પરિવારનો અકસ્માત, કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણ બાળકો અને બે મહિલાઓને થઈ ઈજાઓ, કારમા રહેલી એર બેગ ખુલ્લી જતાં મોટી જાનહાનિ ટળી, અક્સ્માતમાં બાળકો સહિત છ થી વધુ લોકોનો બચાવ
