Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ 192 વોર્ડ માટે ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ ભાજપે કુલ 48 વોર્ડ માટે192 ઉમેદવાર જાહેર કર્યા છે. આના પગલે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.















આ પણ વાંચો: ‘વોટ માંગવા આવ્યા તો ઘૂસવા નહીં દઈએ!’ વડોદરાના વોર્ડ-6 માં રહીશોનો રોષ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: વડોદરામાં કરૂણ ઘટના, પુત્રવધુને કોંગ્રેસ ટિકિટ મળતાં સસરાનું હાર્ટ એટેકથી નિધન
