Patan/ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થતી કકળાટની પાટણમાં થઇ શરૂઆત

પાટણમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટની શરૂઆત થઈ ગઇ છે. પાટણ નગરપાલિકાનાં વોર્ડ નંબર-10 ની કોંગ્રેસની પૂર્વ મહિલા કોર્પોરેટર મુમતાઝ બાનુંને જો કોંગ્રેસમાંથી ઉમેદવારીનું મેન્ડેટ નહીં મળે તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરશે….

Gujarat Others

પાટણમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટની શરૂઆત થઈ ગઇ છે. પાટણ નગરપાલિકાનાં વોર્ડ નંબર-10 ની કોંગ્રેસની પૂર્વ મહિલા કોર્પોરેટર મુમતાઝ બાનુંને જો કોંગ્રેસમાંથી ઉમેદવારીનું મેન્ડેટ નહીં મળે તો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરશે.

ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં થતી કકળાટ ની પાટણમાં શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસની પૂર્વ મહિલા કોર્પોરેટરનાં સમર્થનમાં સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે, પાટણ કોંગ્રેસનાં અંદરો-અંદર વિખવાદનાં કારણે વોર્ડ નંબર-10 ની મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કર્યા બાદ 2021 ની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ના મળવાની શક્યતા છે. પાટણ કોંગ્રેસનાં અંદરો-અંદરનાં વિખવાદનાં કારણે વોર્ડ નંબર-10 ની મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા બાદ 2021 ની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ના મળવાની શક્યતા છે. આ જોતા આવનારા સમયમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ થાય તો નવાઇ નહી.

Crime: અમદાવાદ બન્યુ ગુનાખોરીનું ગઢ, ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરતી ટોળક…

Rajkot: માનવતાની મહેક : મનપાના સફાઈ કર્મચારી એ 12,000નો મોબાઈલ માલિક…

Rajkot: RUDA ઈસ્કોન મંદિરના પ્રાંગણમાં મધ્યમવર્ગના લોકોને 24 લાખમા આ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…