Gir Somnath News/ ગીર સોમનાથ : જિલ્લાના 40 ગામના ખેડૂતો રેલ્વે લાઈનના વિરોધમાં થયા એકઠા

સૂત્રાપાડાના મહાબળ બાપાની જગ્યામા થયા એકઠા

Top Stories Gujarat

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના 40 ગામના ખેડૂતો રેલ્વે લાઈનના વિરોધ સંદર્ભે એકઠા થયા હતા. આ ખેડૂતો સીત્રાપાડાના મહાબળ બાપાની જગ્યા પર એકઠા થયા છે.
જેમાં ખેડૂત એકતા મંચના પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતના લોકો એકઠા થયા છે. જેમાં આગામી દિવસોમાં રેલ્વે લાઈનના વિરોધ માટે રણનીતિ ઘડવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત

આ પણ વાંચો: સુરત પ્રોપર્ટીકાર્ડમાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓની સંડોવણીથી સરકાર ચોંકી ઉઠી