રાશિફળ/ કેવી રહેશે આપની 11/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Top Stories Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૧૧ – ૧૨ – ૨૦૨૦, શુક્રવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / કારતક વદ અગિયારસ

રાશી :- તુલા

નક્ષત્ર:- ચિત્રા

યોગ :- શોભન

કરણ:- બાલવ

દિન વિશેષ:-

અગિયારસ છે.

“ નમ: ભગવતે વાસુદેવાય “ ના મંત્રનો જાપ કરી પીપળે પાણી ચઢાવવું.

મેષ (અ, લ , ઈ) :-

  • નવું શીખવા મળે.
  • પરિવારના સભ્યની તબિયત સાચવવી.
  • રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • આનંદમાં દિવસ જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-

  • રોકાણથી લાભ થાય.
  • આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • પ્રેમનું જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

મિથુન (ક, છ, ઘ) :-

  • મિત્ર તરફથી પ્રસંશા થાય.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળવું.
  • ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધન બચાવવાની કોશિશ કરવી.
  • નોકરીની તક મળે.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :-

  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • આર્થિક લાભ થાય.
  • નવી માંગણી થાય.
  • ભવિષ્યની નવી યોજના બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

  • માતા – પિતાથી ધન લાભ થાય.
  • ઓચિંતો આર્થિક લાભ થાય.
  • પસફળતા મળે.
  • માથામાં દુખાવો રહ્યા કરે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

તુલા (ર , ત) :-

  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • પ્રેમનો પ્રસ્તાવ મૂકાય.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • કોઈ નવી ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

  • સલાહ લીધા વગર કોઈ કાર્ય ન કરવું.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • સાધન ચલાવતાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લોકોથી અપેક્ષા ન રાખવી.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • મિત્ર તરફથી ફાયદો જણાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

  • હિંમત ન હારવી.
  • બનેલ યોજના સફળ થાય.
  • લાગણી બંધાય.
  • સહકાર મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • બાળપણની યાદો તાજી થાય.
  • આરામ પૂરતો કરવો.
  • જૂના મિત્રની મુલાકાત થાય.
  • ભાઈ – બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

  • દ્રષ્ટિકોણ બદલાય.
  • હળવાશ ભરી પળો વિતાવી શકો.
  • લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…