મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર
- કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને લઇને કવાયતો શરુ
- કોંગ્રેસ આજથી ચૂંટણી ઢંઢેરો કરશે તૈયાર
- ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન સભ્યો સાથે બેઠક
- પ્રભારી અને પ્રમુખની બેઠક યોજાઇ
- કોંગ્રેસ અર્બન -રૂરલ બંને ક્ષેત્રના ચૂંટણી ઢંઢેરા અલગ તૈયાર કરશે
- જિલ્લા-શહેરમાં જઈને ચૂંટણી ઢંઢેરા સમિતિ મેનીફેસ્ટો કરશે તૈયાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…