Not Set/ ભાજપ મિશન 2019ની તૈયારી શરૂ, બે દિવસ ભાજપની થશે કાર્યકારિણી બેઠક

આજથી બે દિવસની ભાજપની કાર્યકારિણી બેઠક શરૂ થવા જઈ રહી છે, જેમા પાર્ટીના તમામ સાંસદો સહિત કાર્યકરો ઉપસ્થિત રહેશે. લોકસભાની આગામી યોજનાર ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ મિશન 2019ની તૈયારી જોરોશોરોથી કરી રહી છે. બે દિવસ ચાલનાર કાર્યકારિણી બેઠકમાં સાંસદો, ધારાસભ્યો […]

India

આજથી બે દિવસની ભાજપની કાર્યકારિણી બેઠક શરૂ થવા જઈ રહી છે, જેમા પાર્ટીના તમામ સાંસદો સહિત કાર્યકરો ઉપસ્થિત રહેશે. લોકસભાની આગામી યોજનાર ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ મિશન 2019ની તૈયારી જોરોશોરોથી કરી રહી છે. બે દિવસ ચાલનાર કાર્યકારિણી બેઠકમાં સાંસદો, ધારાસભ્યો સહિત પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ બે હજાર જેટલા કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે. ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ 25 સપ્ટમ્બરેની બેઠકમાં વડાપ્રધાન મોદીનું સંબોધન ખાસ રહેશે. જેમાં કેટલાક રાજયોમાં વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીની રણનિતી તૈયાર કરવામા આવશે.