Not Set/ અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, 10 આગેવાનો ભાજપમાં જોડાયા

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો,
કોંગ્રેસના 10 જેટલા આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો
  • કોંગ્રેસના 10 જેટલા આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
  • ખાંભા કોંગી શાસિત એપીએમસીના 2 ડાયરેક્ટરો સહિતના કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા 
  • સાવરકુંડલા ખાતે કિસાન સંમેલનમાં કોંગી આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો
  • ખાંભા યાર્ડના 2 ડિરેક્ટરો સહિતના કોંગી આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો 
  • કૃષિમંત્રી આર.સી ફ્લદુએ તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…