cheated/ ઓનલાઇન વેપાર કરતા વેપારી સામે ગુનો દાખલ, યુ ટ્યુબ પર જાહેરાત થકી કરતા હતા ચિટિંગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ઓનલાઇન વેપાર કરતા વેપારી સામે ગુનો દાખલ યુ ટ્યુબ પર જાહેરાત થકી કરતા હતા ચિટિંગ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ઓનલાઇન વેપાર કરતા વેપારી સામે ગુનો દાખલ
  • યુ ટ્યુબ પર જાહેરાત થકી કરતા હતા ચિટિંગ
  • સુરત મર્કેન્ટાઇલ એસો. દ્વારા કરાઈ ફરિયાદ
  • ભારે સાડી સસ્તામાં આપવાનો બનાવતા હતા વિડિયો
  • વેપારી પાસે નાણાં લીધા બાદ હલકી કક્ષાની સાડી આપતા
  • સુરત મર્કેન્ટાઇલ એસો. ને વેપારીઓની મળી હતી ફરિયાદ
  • ઓનલાઈનના નામે છેતરપિંડીનું દુષણ દૂર કરવાની ફરિયાદ
  • રેશમવાલા માર્કેટના રાકેશ રાજપૂત સામે નોંધાયો ગુનો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…