મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- સુરત ACBના છટકામાં ઝડપાયા પોલીસ કર્મચારી
- 4 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- વાહન ચાલકોને રોકી ઉઘરાવતો હતો નાણાં
- વરિયાવ નહેર પાસે રોકતા હતો પોલીસ કર્મચારી
- વાન ચાલકને રોકી 12 હજારની કરી હતી માંગ
- 8 હજાર લીધા બાદ બીજા 4 હજાર લેવા જતા ઝડપાયા
- ASI સહિત બે લોકોની ધરપકડ
- ASI જયેશ પટેલની કરી ધરપકડ
- બે ટાઉટ ઇકબાલ પટેલ તેમજ ઈકરામ પટેલ ઝડપાયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…