Strike/ ગુજરાતનું વધુ એક કર્મચારી મંડળ હડતાળનાં રસ્તે, સુરતના સફાઈ કર્મચારી ઉતર્યા હડતાળ પર

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ગુજરાતનું વધુ એક કર્મચારી મંડળ હડતાળનાં રસ્તે સુરતના સફાઈ કર્મચારી ઉતર્યા હડતાળ પર

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ગુજરાતનું વધુ એક કર્મચારી મંડળ હડતાળનાં રસ્તે
  • સુરતના સફાઈ કર્મચારી ઉતર્યા હડતાળ પર
  • પગાર નહીં ચૂકવતા કરી હડતાળ
  • કોવિડ 19 માં સતત કામગીરી બાદ નથી ચુકવાયો પગાર
  • પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…