Ahmedabad/
અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવનું નિવેદન, તહેવારોમાં કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય લેવાશે, હેલ્થ વિભાગ અને સરકાર કહેશે ત્યાં સુધી રાત્રી કરફ્યું રહેશે, રાજ્ય સરકારે લીધેલો નિર્ણય છે તેઓ કહે ત્યારે હટશે, હાલ અમદાવાદમાં રાત્રી કરફ્યું યથાવત રહેશે
