ગીર સોમનાથ/
સુત્રાપાડામાં હિંસક દીપડો પાંજરે પુરાયો, છેલ્લાં ઘણાં દિવસથી હતો દીપડાનો આતંક, હિંસક દીપડાને એનિમલ કેર સેન્ટર ખસેડાયો, મહા મહેનતે દીપડો પાંજરે પુરાતા લોકોમાં રાહત
