Ahmedabad/
અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આજે પાણીકાપ, જાસપુર પ્લાન્ટમાં રીપેરીંગના કારણે પાણીકાપ,શહેરના કેટલાક વિસ્તારમાં 6 કલાક પાણી બંધ,ચાંદલોડિયા, સાબરમતી, મોટેરા સહિતના વિસ્તારમાં પાણીકાપ
