ભાવનગર/ કૃષિ રાહત પેકેજના રૂપિયાની 7.61 લાખની રકમ થઈ ઉચાપત, જિલ્લા ખેતીવાડી અધિકારીએ 22 કોમ્પ્યુટર ઓપરેટર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાવી ફરિયાદ, 80 ખેડૂતોના 7.61 લાખની રકમ થઈ ગઈ ઉચાપત

Breaking News