Telangana/
યુકેથી તેલંગાણા આવેલાં 1200 મુસાફરો પૈકી 846નો ટેસ્ટ કરવામાં આવ્યો છે., જે પૈકી 7 લોકો કોવિડ પોઝિટિવ નીકળ્યાં છે, બાકીના લોકોના ટેસ્ટ કરવાની કવાયત ચાલુ છે.
